ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી

બ્રેકિંગ
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી
રાજ્યમાં એક સાથે બે કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન
દેશમાં આ સાથે જ ડેલ્ટા પ્લસનો આંક 48એ પહોંચ્યો