જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા

ક્યારેય ન જોયેલી, વિચારેલી, જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના 86માં જન્મદિવસ નિમિત્તે…

રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર

રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનરગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાનાચાલુ માસના અંતે થવાના હતા નિવૃતનિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટગુજકાત…

અમદાવાદ શહેર માં એક વધુ આર્ટ ગેલરી નું ડ્રીમ આર્ટ વર્લ્ડ ના નામે ઉદઘાટન થયું.

આ આર્ટ ગેલરી અમદાવાદ શહેર માં એસ જી હાઇવે ઉજલા સર્કલ પાસે આવેલ છે. ઉદઘાટન ના પ્રસંગે શ્રી જય પંચોલી…

અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના છેડે આઈશર એ પાંચેક વાહનો ને અડફેટે લીધા. બે મહિલા ઓ સહિત ત્રણ…

અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં સરકાર દ્વારા વેક્સિન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદઅમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં વેક્સિન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વેક્સિન માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરી 18 થી…

કેવડીયા પોલીસ સ્ટેશનમા ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા

પી.એમ.ઓ નવી દીલ્હી ખાતે વડા પ્રધાનસલાહકાર સમિતિના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી અને આવા હોદ્દાથી વર્તન કરવાનું ભારે પડ્યું.…

નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ કાઉન્સેલિંગ કરી નામઠામ જાણી નસવાડી તાલુકાના છટવાડા ગામે પહોંચી માતા પિતાને સોંપી દેવાઈ

નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી ડેડિયાપાડાથી મળી આવેલી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવારસાથે મિલન…

શકુર પઠાણ સાથેના સાંસદ મનસુખભાઇ વસાવા સાથેના જુના ફોટાઓ બીટીના લોકોએ વાયરલ કરાવી આ ઘટનાને મનસુખભાઈ સાથે જોડવાનો પ્રયાસ કરતા મનસુખ વસાવા વિફર્યા

બ્રેકીંગ નર્મદા ન્યૂઝ : ડેડીયાપાડાના ધારાસભ્યમહેશભાઈ વસાવા,સહિત BTP ના આગેવાનો ને ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાનું અલ્ટીમેટમ તમે સસ્તી નેતાગીરી કરવાનું…

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત

ભારત-શ્રીલંકા T20 મેચ સ્થગિત કરવામાં આવીઅન્ય ખેલાડીઓના પણ કરવામાં આવી શકે છે કોરોના ટેસ્ટ

યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત

ગુજરાતનું ગૌરવ: યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાતધોળાવીરાને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, ગુજરાત પ્રવાસનને વધુ વેગ…