યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત

ગુજરાતનું ગૌરવ: યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત
ધોળાવીરાને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, ગુજરાત પ્રવાસનને વધુ વેગ મળશે