ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત


ભારત-શ્રીલંકા T20 મેચ સ્થગિત કરવામાં આવી
અન્ય ખેલાડીઓના પણ કરવામાં આવી શકે છે કોરોના ટેસ્ટ