રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર
ગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાના
ચાલુ માસના અંતે થવાના હતા નિવૃત
નિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટ
ગુજકાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાને
1984 બેચના આઈપીએસ છે અસ્થાના
હાલમાં બીએસએફના ડીજી તરીકે બજાવે છે સેવા
કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે અસ્થાના