જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે
*જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે* જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય…
