અમદાવાદ
નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે…
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ. એન.મહેતા. હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિર્માણાધીન હોસ્ટેલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા માટે ઉભી કરવામાં આવેલ ૧૬૦ ઓક્સિજન સુવિધા ધરાવતી પથારીઓની મુલાકાત લઇ વોર્ડમાં ઉપલબ્ધ, તમામ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું