એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા

ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા રાજપીપલા, તા.15 નર્મદાના ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ…

તાલુકા હેલ્થ ઓફીસરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરોએ જિલ્લાના ૩૦૪ ગામોની ગ્રામસભાઓમાં લાભાર્થીઓને રસીકરણ અંગે પૂરૂં પાડ્યું જરૂરી માર્ગદર્શન

નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ : બાકી રહેલા તમામ ગામોમાં રસીકરણની…

સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું

રાજપીપલા મા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું રાજપીપલા, તા15 રાજપીપલા સરકારી જમીન પર…

ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.

નર્મદા સુગરના ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.…

રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલાની ત્રણ સ્કૂલોને સીલ મારી દેવાતા ખળભળાટ

ફાયર સેફટીના સાધનો અને એનઓસી પ્રમાણ પત્ર રજૂ ન કરાતા રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલાની ત્રણ સ્કૂલોને સીલ મારી દેવાતા ખળભળાટ…

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ:ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચારઆજે જ થઇ જશે શપથવિધિસાંજે છ કલાક પહેલા કાર્યવાહી આટોપી લેવાશેરૂપાણી ટીમનાં…

પંકજ જોશી બન્યા મુખ્યમંત્રીના નવા અધિક મુખ્ય સચિવ..

પંકજ જોશી બન્યા મુખ્યમંત્રીના નવા અધિક મુખ્ય સચિવ.. અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂક..અવંતિકા સિંઘ બન્યા સીએમઓ સચિવ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી. જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. જામનગર: ગાંધીનગર ખાતે…

બોલીવુડના જાણીતા અભિનેતા સોનુ સૂદ ITના રડાર પર

બોલીવુડના જાણીતા અભિનેતા સોનુ સૂદ ITના રડાર પરઅભિનેતાના બંગલા, ઓફિસ તેમજ અન્ય છ જગ્યાઓએ દરોડા પડાયા

અમદાવાદની કર્ણાવતી કલબ ખાતે લોકડાઉન બાદ મનોરંજન માટે પહેલીવાર ગેમ્સ ખેલો ઇનામ જીતો ઓફલાઈન પ્રોગ્રામનું આયોજન કરાયું

અમદાવાદની કર્ણાવતી કલબ ખાતે લોકડાઉન બાદ મનોરંજન માટે પહેલીવાર ગેમ્સ ખેલો ઇનામ જીતો ઓફલાઈન પ્રોગ્રામનું આયોજન કરાયું અમદાવાદ: વુમન એમ્પાવરમેન્ટ…