ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ:
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચાર
આજે જ થઇ જશે શપથવિધિ
સાંજે છ કલાક પહેલા કાર્યવાહી આટોપી લેવાશે
રૂપાણી ટીમનાં તમામ મંત્રીઓ મુકાશે પડતા
નવી ટીમમાં 20 મંત્રીઓ લઇ શકે છે શપથ
8 થી 9 કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ લેશે શપથ
11 થી 12 રાજ્યકક્ષાનાં પ્રધાનો બનશે
રાજભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ
મુખ્યમંત્રી કાર્યાલયનાં સંદેશાની જોવાઇ રહી છે રાહ
સાંજે 4.30 વાગ્યાની આસપાસ શપથવિધિની શકયતા
સાંજે 6 વાગ્યા પહેલા કાર્યક્રમ પૂર્ણ કરવા ચાલી રહ્યું આયોજન: સોર્સ