બેટી ગામ પાસેથી ફોર વિલ કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ.

મહે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પો. કમી કર શ્રી ખુર્શીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર, ઝોન-૧ શ્રી પ્રવિણ કુમાર મીણા સાહેબ તથા ઉત્તર વિભાગ એ. સી.પી. શ્રી એસ.આર.ટંડેલ સાહેબની સુચના મુજબ તથા અમી તથા પો.ઇન્સ. એમ.સી વાળા નાં માર્ગદર્શન મુજબ કુવાડવા રોડ પો. સ્ટે. ડી.સ્ટાફ પો.સબ ઇન્સ બી પી મેઘલાતર તથા પો.હેડ કોન્સ જયપાલસિંહ એમ.

ઝાલા તથા પો.કોન્સ મનીષભાઈ પોલાભાઈ ચાવડા તથા. દિલીપભાઈ ચંદનભાઈ બોરીચા તથા રાજેશભાઈ ચાવડા તથા રધુવીર ઇશરાણી નાં ઓ તા, ૧/os /ર0ર0 નો નારા માં હતા દરમ્યાન સાથેની ડી,સ્યનો પો.કોન્સ મનીષભાઈ પોલાભાઈ ચાવડા તથા પો.કોન્સ. દીલીપભાઇ આયદાનભાઇ બોરીચા નાઓને ખાનગીરાહે મળેલ બાતમી આધારે બેટીગામ પાસેથી ફોર વિલ કારમાંથી ઇગ્લીશ

દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડેલ છે, પો.કોન્સ, મનિષભાઇ ચાવડાએ મજકુર સામે ધોરણસર થવા શ્રી સત, ફરિયાદ રિપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ છે,

આરોપી – मवि२ सेन चि8 ॥ ते. a1ही ६२२ 64. २२ ५ मरी २है স न-

શું મૂળ ગામ જાનીવડલા તા. ચોટીલા છે. સુરેન્દ્રનગર તથા તપો સમો લે છે

કહેજો કરેલ મુદામાલ (3) I[lcલ પંપ બોટલ નંગ ૬0 કે એક બોટલની કિંg૩ – લિખે ગણી કુલ કિં.રૂ.૬,000/ ৯ मे न विव 5५नीना १८०5 मीलनो म झेन, B.३.८,000/- त

3 a২লা सवe 5% २ २ ao-Eo-6032 এu B3 3,00.00০/- કૃલ મુદામાલ મળી રૂ. 3. ૪૪,000/- નો મુદામાલ મળી આવેલ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

પો.ઇન્સ એમ સી.વાળા તથા પો.સબ ઇન્સ. બી.પી.મેપલાતર તથા પો.હેડ.કોન્સ જયપાલસિંહ ઝાલા તથા અરવિંદભાઈ મકવાણા તથા પો.કોન્સ મનીષભાઈ ચાવડા તથા દિલીપભાઈ બોરીચા તથા રાજેશાભાઇ ચાવડા તથા રઘુવીર ઇશારાની તથા હરદેવસિંહ જાડેજા તથા નિલેશભાઇ વાવેયા તથા હરેશભાઇ સારદિયા કુવાડવા રોડ પો.સ્ટે. રાજકોટ શહેર,