ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.

નર્મદા સુગરના ખેડૂતોને શેરડીના છેલ્લા હપ્તાના નાંણા
૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાના
ખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ના રોજ જમાંથશે.

નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલની જાહેરાતથી ખેડૂતોમાં આનંદની લાગણી

ગત વર્ષ 7.52 લાખ મેટ્રિક ટનપીલાણ કરી 197 કરોડ રકમ ખેડૂતોને આપી

નર્મદા સુગરમાં 9 લાખ મે.ટનના લક્ષ્ય સાથે બોઇલર પ્રદીપન કરાયુ

રાજપીપલા, તા.15

ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાનધારી
ખેડા સ્થિત નર્મદા સુગરમા
નવી સિઝન માટે
બોઇલરોનું પ્રદીપન કરવામાં આવ્યું હતું.

નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ ના જણાવ્યા અનુસાર
નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીમા આવર્ષે 9લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન
માટે શરુઆત કરાઈ છે. ભરૂચ
સાંસદ મનસુખ વસાવા, નર્મદા
સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ,વા.ચેરમેન અજયસિંહ પરમાર,એમડી નરેન્દ્ર પટેલ અને તમામડીરેકટરો સાથે સુગર ફેક્ટરીનીસમગ્ર ટીમ અને ખેડુતોએ પૂજાકરીને ફેકટરીમાં નવી સિઝન માટેબોઇલરોનું પ્રદીપન કર્યુંહતું.

જયારે આ વર્ષે લાખ મેટ્રિક ટન
શેરડી પિલાણનું લક્ષ્યાંક છે.
આગામી 15 ઓક્ટોબર સુધીમાંપીલાણ શરૂ કરવામાં આવશે.નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ ના જણાવ્યા અનુસાર ગત વર્ષે 7.52 લાખ
મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરવામાંઆવ્યું હતું. અને 10 ટકા કરતા વધુરિકવરી પણ મેળવી હતી.

નર્મદા સુગર ફેક્ટરીનો ભાવ 2620રૂપિયા હતો.જે હિસાબે ગણીએ તો1,97,02,40,000 રૂપિયા જેટલી
મતબાર રકમ ખેડૂતોના ખાતામાં તબક્કા વાર ઓનલાઈન જમા
કરાવી છે.પહેલા બે હપ્તા ખેડૂતોનેજમા કરી દેવામાં આવ્યા છે.જયારે શેરડીના છેલ્લા ત્રીજા હપ્તાના નાંણા
૬૮ કરોડ ૮૨ લાખ ભરૂચ – નર્મદા જિલ્લાનાખેડૂતોના ખાતામાં તા. ૩૦/૯/૨૧ ને
ગુરુવારના રોજ જમાંકરી દેવાની જાહેરાત કરતા સભાસદ ખેડૂતોમાં આંનદની લાગણી જન્મી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા