⭕ *ગુજરાતમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,392 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ 327.
⭕ *24 કલાકમાં અમદાવાદ 327 ,સુરત 77,વડોદરા 37, મહેસાણા 7, ગાંધીનગર-રાજકોટ-ભરૂચ 5, કચ્છ-બોટાદ-સુરેન્દ્રનગર-નવસારી 4,પંચમહાલ 3, ભાવનગર-સાબરકાંઠા-પાટણ-જામનગર-અમરેલી 2, બનાસકાંઠા-અરવલ્લી-નર્મદા 1 કેસ*…