300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો

300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને કેટલાક રાજ્યોમાં વાયરસનો ખતરનાક વેરિએંટ પણ જોવા મળ્યો છે.ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાના અભ્યાસની મંજૂરી મળે.જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય..અને યોગ્ય સમયે યોગ્ય પગલા પણ ભરી શકાય.