મસૂરીમાં (LBSNAA) ખાતે ૧૨૨ મી ઇન્ડક્શન તાલીમના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીના હસ્તે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું
મસૂરી ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી IAS અધિકારીઓના યોજાયેલા તાલીમી કાર્યક્રમમાં ઓવરઓલ પરર્ફોમન્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે…
