ધોરણ-6થી 8ના વર્ગો શરુ થતા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ
બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના પ્રાંતિજમાં સામે આવ્યા કેસ
ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષક અને 9 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ
તો પ્રાંતિજની બે ખાનગી શાળામાં પાંચ કોરોના પોઝિટીવ કેસ