મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખળભળાટ

મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખળભળાટ
ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ લાંચ લેતા પકડાયા
ફોર્મ માન્ય રાખવા 3 લાખની લાંચ માગી હતી
ફોર્મમાં ખૂટતી વિગત છતાં ફોર્મ માન્ય રાખવા માગી લાંચ
સવાલા બેઠકના મહિલા ઉમેદવાર પાસે માગી હતી લાંચ
એક લાખ અગાઉ આપ્યા હતા, બાકી 1 લાખ લેતા પકડાયા
અન્ય અધિકારીની પણ સંડોવણી હોવાની શક્યતા