હોમગાર્ડ જવાનોએ કરેલ બેલેટ મતદાન વિવાદ બાદ રદ કરાયું. કોંગ્રેસના આક્ષેપ બાદ તંત્ર દ્વારા કરાયું રદ.

હોમગાર્ડ જવાનોએ કરેલ બેલેટ મતદાન વિવાદ બાદ રદ કરાયું. કોંગ્રેસના આક્ષેપ બાદ તંત્ર દ્વારા કરાયું રદ.

જામનગર: હોમગાર્ડ જવાનોએ કરેલ બેલેટ મતદાન વિવાદ બાદ રદ કરાયું. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાય બાદ તંત્ર દ્વારા લેવાયા પગલાં. હોમગાર્ડ જવાનોના અંદાજીત 400 મતો નું ફરી કરાશે મતદાન. ભાજપ પર કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા કરાયા હતા ગંભીર આક્ષેપો. ભાજપ તેમજ તંત્ર પર લોકશાહીને ખતમ કરવાના આક્ષેપો કરતા કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ