અમદાવાદ મોટેરા સ્ટેડિયમ માં મેચ જોવા માંગતા લોકો માટે મોટા સમાચાર

અમદાવાદ મોટેરા સ્ટેડિયમ માં મેચ જોવા માંગતા લોકો માટે મોટા સમાચાર

Amda પાર્ક એપ પરથી થઈ શકશે વાહન પાર્કિંગ નું બુકિંગ

પોતાના વાહન લઇને આવનાર પ્રેક્ષકો કરી શકશે ઓનલાઈન પાર્કિંગ બુક

2 વ્હીલર માટે 30 અને કાર માટે 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા