ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આરોપીએ જોરદાર નાટક કર્યો

માથું દીવાલમાં ભડકાવીને જાતે ઇજા પહોંચાડી આરોપીની પત્નીએ પણ પોતાના પાસે રહેલી છરી કાઢીને પોતાના જ શરીર પર મારી દીધી…

નર્મદા કોંગ્રેસ ભાજપ સામેવિરોધ કાર્યક્રમો યોજી પ્રજા વચ્ચે જશે

નર્મદા જિલ્લામાં 2થી 9ઓગસ્ટ દરમ્યાન ભાજપ, કોંગ્રેસના સમાંતર કાર્યક્રમો નર્મદા કોંગ્રેસ ભાજપ સામેવિરોધ કાર્યક્રમો યોજી પ્રજા વચ્ચે જશે રાજપીપલા, તા…

રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાના સ્થળોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

9મી ઓગષ્ટએવિશ્વ આદિવાસી દિવસનીરાજયકક્ષાની ઉજવણીમુખ્યમંત્રી વિજયભાઈરૂપાણીના અધ્યક્ષસ્થાનેનર્મદામા (રાજપીપળા)ખાતે થશે. કાર્યક્રમનુંરાજયના ૫૩ સ્થળોએ લાઈવપ્રસારણ થશે નર્મદા ખાતેમુખ્યમંત્રી ના હસ્તે બીરસામુંડા આદિવાસી…

૨૪ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂ. ૨૪૨,૦૦૦/- નો લીલો ગાંજોઝડપાયો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નાંદોદ તાલુકાના થરી ગામેથી ૨૪ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂ. ૨૪૨,૦૦૦/- નો લીલો ગાંજોઝડપાયો એસ.ઓ.જી. નર્મદા…

જુહાપુરા રોયલ અકબર પાસે સાંજે એક્સિડન્ટ , બેને ઇજા ,રીક્ષા પલ્ટી ખાતે બનાવ બન્યો

જુહાપુરા રોયલ અકબર પાસે સાંજે એક્સિડન્ટ , બેને ઇજા ,રીક્ષા પલ્ટી ખાતે બનાવ બન્યો

ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર

ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર, આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું

ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા. રાજપીપલા, તા…

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન
ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈનટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી…

57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી ભારત માટે વધુ 1 મેડલ પાક્કો કર્યો

57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી…

ઓક્સિજનનું મહત્વ
સમજાવી પરીઆવરણનો સંદેશો પહોંચાડી રહ્યા છે કુંવરપરાના ગ્રામજનો

નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર ગામગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યું છેલ્લા બે વર્ષમાં 22000 વાવેલા વૃક્ષો…