57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી ભારત માટે વધુ 1 મેડલ પાક્કો કર્યો

57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી ભારત માટે વધુ 1 મેડલ પાક્કો કર્યો…
હવે ફાઇનલ માં જીતી જશે તો ગોલ્ડ મેડલ નહિ તો સિલ્વર મેડલ મેળવશે…