ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ. હેલ્મટ મરજિયાત કર્યા બદલ કોર્ટે રાજ્ય સરકાર સામે કરી લાલ આંખ. – સંજીવ રાજપુત.
હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ…