ગુજરાત પોલીસ દ્વારા કરાયું ગૌરવવંતુ કાર્ય..આ મારી ગુજરાત પોલીસ છે..- સંજીવ રાજપુત

અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ દંટાણી (૨) પુનમબેન રાજુભાઇ દંતાણી (૩) પાયલબેન બુધરભાઇ દંતાણી (૪) જાનવી સુબીલભાઇ દંતાણી નાઓ કે જેઓના માતા-પિતા ઉપરોક્ત બાળૅકોને ભણાવી શકતા ના હોય તેવા બાળકોને “એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્વારા પ્રત્યેક બાળૅકોને બે જોડી યુનીફોર્મ/કપડા, તેમજ શાળા દ્વારા સ્કુલબેગ , નોટબુક તેમજ પુસ્તકો અપાવી શાળા પ્રવેશ કરાવામા આવેલ છે