ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને હું ગુણવતગીરી ગોસ્વામી મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ બે વર્ષ સફળતાપૂર્ણ કયા એ બદલ હું ગુણવતગીરી ગોસ્વામી હાર્દિક શુભેચ્છા આપુ છું તમે ઘણી બધી સિદ્ધિ અો હાંસલ કરો અને સફળતાના ઊંચા શિખરો ને પાર કરે અને આ તમારી કોશિશ બીજાના જીવનમાં ઘણી રીતે મદદરૂપ થાય એવી આશા સાથે આપની શુભેચ્છા આપું છું.🙏🙏ગુણવતગીરી ગોસ્વામીરિટાયર ડિ.વાય.એસ.પી.મોડાસા.