જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશ સાથે સંકળાયેલ પાકિસ્તાની આતંકી લંબૂને ઠાર મરાયો, 2018માં આતંકી લંબૂએ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી