ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને મારા તરફ થી હાર્દિક શુભેચ્છા બહુ બધી સિદ્ધિ હાંસલ કરે અને સફળતાના ઊંચા શિખરો ને પાર કરે અને આ તમારી કોશિશ બીજાના જીવનમાં ઘણી રીતે મદદરૂપ થાય એવી આશા સાથે આપની શુભેચ્છા આપું છું.
લી. શૈલેષભાઈ ભરવાડ
ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ ગ્રામ્ય. – કુણાલ સોની