વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોના સામે જંગ જીત્યા. 4 દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ સ્વસ્થ્ય થયા.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોના સામે જંગ જીત્યા

4 દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ સ્વસ્થ્ય થયા

ગેનીબેન ઠાકોર કોરોના મુક્ત બનતા હોસ્પિટલમાંથી અપાઈ રજા