બ્રેકિંગ ન્યૂઝ……
અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ સેમ્પલ લઈને પુના લેબોરેટરીમાં મોકલાશે શંકાસ્પદ દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી અગાઉ જામનગર, રાજકોટમાં આવ્યા છે શંકાસ્પદ કેસ