સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 960.23 અંક એટલે કે 2.42 ટકાના ઘટાડા પછી 38,785.43 ના સ્તર પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 290.25 પોઇન્ટ એટલે કે 2.49 ટકાના ઘટાડા પછી 11,343.05 ના સ્તર પર ખુલ્યો.વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ગુરુવારે ચાર ટકાથી વધુનો ઘટાડો થયો છે. વેપારીઓને ડર છે કે કોરોના વાયરસની અસર ક્રૂડ તેલની માંગ પર પડી શકે છે, ખાસ કરીને મોટા ગ્રાહક દેશ ચીનથી એપ્રિલ ડિલિવરી માટેનો બ્રેન્ટ ક્રૂડ 2.૨ ટકા ઘટીને 51.20 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો
Related Posts
નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2022-23ને આવકારતું જામનગર શહેર ભાજપ*
* જામનગર: ભારત સરકારના સોમવારે સંસદગૃહમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તેમજ રાષ્ટ્રના વણથંભ્યા વિકાસની…
સરખેજ ઢાળ પાસે અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી. કોઈ જાનહાનિ નહિ.
સરખેજ ઢાળ પાસે અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી કોઈ જાનહાનિ નહિ.
એલ.એન્ડ ટી. હજીરાનાં સહયોગથી ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ફેબ્રુઆરી ૨૮ નાં દિવસે સર સી. વી. રામન…