જૈનમ જયતિ શાસનમ્ ગૃપ સોલારોડના ગૃપના સભ્ય શ્રી ચિંતનભાઈ શાહ અને મેહુલભાઈ શાહ તરફથી
અમદાવાદ પોળ વિસ્તારના
જિનાલયો માં જરૂરી દ્રવ્યોની છાબ + ઘી
જિનાજ્ઞા યુવા ટ્રસ્ટના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યું.
દ્રવ્યના લાભાર્થી
શ્રી લબ્ધિ – વિક્રમ ગુરૂકૃપાપાત્ર પ.પૂ.આ.દેવ શ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે
પૂજ્ય ગણિવર્ય શ્રી વિતરાગયશ વિજયજી મ..સા. ને આચાર્ય પદ પ્રદાન નિમિત્તે સૂરી પદ સમારોહ સમિતિ.