બ્રેકિંગ ન્યૂઝ:
કોરોના કેસો વધતાં જર્મનીમાં 31 જાન્યુ.સુધી લોકડાઉન
યૂરોપમાં કોરોના બન્યો કાળમુખો
બ્રિટન બાદ હવે જર્મનીમાં લોકડાઉન
જર્મનીમાં 31 જાન્યુ.સુધી લોકડાઉનમાં વધારો
જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલે કરી જાહેરાત
કોરોના કેસ વધતા તંત્ર તરફથી નિર્ણય