અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા વારંવાર બેંકના મેનેજર તેમજ બેંક અધિકારી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને કોઈપણ પ્રકારનું યોગ્ય કાર્ય ન કરતા તંત્ર ને એસબીઆઇ બેન્ક ને સીલ કરવાની ફરજ પડી હતી.
Related Posts
રોડ અકસ્માતના બનાવો રોકવા માટે વરસામેડી તથા ભીમાસર ગામેથી પસાર થતાં ભારે-અતિ ભારે વાહનોને અન્ય રસ્તા પરથી ડાયવર્ટ કરવા પ્રાથમિક…
ઋત્વિક ઘટકની પહેલી ફિલ્મ નાગરિક 1952માં તૈયાર થઈ ગઇ હતી, પણ ફિલ્મ તેમના મૃત્યુ બાદ છેક 1978 માં વિશ્વવ્યાપી રીલિઝ કરવામાં આવી હતી.
ઋત્વિક ઘટકની પહેલી ફિલ્મ નાગરિક 1952માં તૈયાર થઈ ગઇ હતી, પણ ફિલ્મ તેમના મૃત્યુ બાદ છેક 1978માં વિશ્વવ્યાપી રીલિઝ કરવામાં…
અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે કાંકરિયા ગેટનં-4 ના નજીક જાહેર રોડ ઉપર આવેલ પીપળીનું ઝાડ ધરાશાયી.
અમદાવાદ માં વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે કાંકરિયા ગેટનં-4 ના નજીક જાહેર રોડ ઉપર…