મોરબીમાં લાગશે lockdown

સોમવારથી અડધા દિવસનું લોકડાઉન
કોરોના કેસ વધતા વેપારી એસો.નો નિર્ણય
સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે
બપોરે બે વાગ્યા બાદ તમામ બજારો રહેશે બંધ