ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં ફાયરિંગ કરી રોકડ તથા સોના-ચાંદીના-દાગીનાની લૂંટ ચલાવનાર ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં ફાયરિંગ કરી રોકડ તથા સોના-ચાંદીના-દાગીનાની લૂંટ ચલાવનાર ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી બંને ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
*બંને ગુના કર્યા અંગેની MO સહિતની વિગતવાર માહિતી આજરોજ કલાક 13:00 *વાગ્યે પ્રેસ રૂમ, ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવશે.*