આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા..

આણંદ

જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા..

ખંભાત ના છે તમામ 5 દર્દીઓ. આ બધા

દર્દીઓ એ માન્યો આરોગ્ય કર્મચારીઓ નો આભાર.