વ્યાજખોરોના આતંકથી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ.

*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ દિકરાના લગ્ન માટે 75 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. દેરાણી અને જેઠાણી બંનેએ મળી સુરેશ મારવાડી નામના શખ્સ પાસેથી વ્યાજે લીધા. બાદમાં વ્યાજખોરે પૈસાની માગણી કરીને ઘરે તાળુ મારીન ઘર પડાવી લેવાની ધમકી આપી.