સુરત બ્રેકિંગ.. સુરતના મોટા વરાછાની ઘટના.. ચાલતી કારમાં લાગી આગ, સૉર્ટ સર્કિટ દ્વારા આગ લગતા સમય સૂચક કારચાલક ઉતરી જતા જાનહાનિ ટળી..

ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો..

કાર બળીને ખાખ સદ્નસીબે કોઇ જાણે નહીં..