એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય.

*એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય*

*એશિયન ક્રિકેટ કાઉન્સિલે કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી એશિયા કપને સ્થગિત કરવાનો નિર્ણય લીઘો*

*એશિયા કપ સપ્ટેમ્બર 2020માં પાકિસ્તાનમાં યોજાવાનો હતો*

*હવે એશિયા કપ 2021માં શ્રીલંકામા યોજાશે*

*2022મા પાકિસ્તાનમાં યોજાશે*