ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ વિનોદ મેઘાણીએ જણાવ્યું હતું કે
ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની દહેશત
લૉકડાઉનમાં છેલ્લા 3 મહિનાથી ગુજરાત રાજ્યની તમામ કોર્ટો હાલ બંધ છે માત્ર ઓનલાઈન પ્રક્રિયામાં અરજન્ટ મેટરો ચાલવામાં આવે છે. રાજ્યમાં અર્થતંત્ર પર વિપરીત અસર પડી હોવાથી ચેક રિટર્નના કેસો ગુજરાતમાં અંદાજે નવા કેસ 50 હજારથી વધુ સંખ્યા કોર્ટોમાં દાખલ થવાની દહેશત છે ગુજરાતમાં સંખ્યા બંધ વકીલો પાસે મોટી સંખ્યામાં આવા કેસો આવી રહ્યા છે. કોર્ટ શરૂ થતા વિધિવત રીતે કેસ નોંધવામાં આવશે *ઘરેલું હિંસાઓના નવા કેસોનો પણ મોટાપાયે રાફડો ફાટી શકે છે*