ગુજરાતમાં 2 ધારાસભ્ય વેન્ટીલેટર પર*

હવે રાજકીય અગ્રણીઓ પણ આવી રહ્યા છે. રાજ્યનાં બે ધારાસભ્યો અને એક પૂર્વ કેન્દ્રિય મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમા ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા અને ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.