ન્યૂઝ બ્રેકિંગ ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ પરેશ ધાનાણીના બંગલે ઈન્દ્રનીલને આવકારાયા.

ન્યૂઝ બ્રેકિંગ
ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ
પરેશ ધાનાણીના બંગલે ઈન્દ્રનીલને આવકારાયા
પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં પુનપ્રવેશ
અમિત ચાવડા, મોઢવાડીયાની ઉપસ્થિત