અમદાવાદ… વાડજમાં પીઆઇ ગયા અને ચોરોએ ચોરી કરી કર્યો શુભારંભ….

નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરી…સોના ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી ચોરી. 1લાખની કિંમતના 2 ચેઇનની ચોરી કરીને ચોર ફરાર. ઍક્સેસ પર આવેલા બે શખ્સોએ ચોરીને આપ્યો અંજામ.. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ…પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી…