સાવરકુંડલા તાલુકાના ડોકટરો ને ખોટી રીતે બ્લેકમેલ કરી મસમોટી રકમનો તોડ કરતા પાંચ બોગસ પત્રકારો ઝડપાયા.- અરમાન ધાનાણી મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું.

,AT This Time નામના PRESS માં કામ કરતા હોઈ તેવું કહ્યું હતું.
ભોગ બનેલા તમામ ડોક્ટર એ SP અમરેલી નો સંપર્ક કર્યો હતો,

SP નો સંપર્ક કરતા ડમી મીડિયા ના રિપોટરો હાલ લોકપ ની હવા ખાતા થઈ ગયા છે.

વિગતવાર વાર વાત કરવામાં આવે તો આરોપી બધા જ સાવરકુંડલા વિસ્તારના જ હોવાનું જાણવા મળ્યું છે જે આ મુજબ છે

આરોપી.- સાવરકુંડલા શહેર લઘુમતિ અગ્રણી સલીમ ધાનાણી નો પુત્ર (૧)અરમાન સલીમ ધાનાણી ઉર્ફે સર્કિટ રહે.- મણિનગર, પ્રેસ પાછળ મહુવા રોડ (૨) અનવરખાન પઠાણ રહે.- સાધના સોસાયટી મણીનગર (૩) હનીફભાઈ રહે.- કરજાળા તાલુકો.- સાવરકુંડલા (૪) અશોક હાવળિયા રાવળદેવ રહે.- વંડા તાલુકો.- સાવરકુંડલા (૫) એક અજાણ્યો શખ્સ.

કલમ.- 447 , 384 અને 114 મુજબ ફરિયાદ નોંધી સાવરકુંડલા રૂરલ પી.એસ આઈ. ડોડીયા મેડમ તપાસ ચલાવી રહ્યા છે.

નીચે મુજબના જુદા જુદા ડોક્ટરો પાસેથી રકમ માંગી હતી જે વિગતો આ મુજબ છે

સાવરકુંડલા તાલુકા ના વિવિધ ગામો માં ડોકટરો પાસે થી લીધેલ તથા માંગેલ લાંચ ની રકમો.-

(૧) ડો. દલપતભાઈ આહીર રહે.- મોટા ઝીંઝુડા પાસે થી 15 હજાર

(૨) વૈદ દિનેશભાઈ રાજ્યગુરૂ રહે.- નેસડી પાસે થી 3100 રૂપિયા

(૩) ડો.રાજેશ માંગરોળિયાં રહે.- પીઠવડી 50 હજાર રૂપિયા ની માંગણી

(૪) ડો. મહેશભાઈ તળાવીયા રહે.- નેસડી ચાર ડોકટરો દ્વારા સંયુક્ત ફરિયાદ નોંધાવી છે.