પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના..કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટથી આપી જાણકારી. કોરોનાનાં લક્ષણો દેખાતા કરાવ્યો ટેસ્ટ. સચિન તેંડુલકર થયા હોમ કવોરોન્ટાઇન