વડોદરા: પીઆઇ, પીએસઆઇ અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો.
વડોદરાના ફતેહગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. ACP એ ફરિયાદી બની ગુનો નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ. પોલીસ કર્મીઓએ સાથે મળીને ચોરીના શંકાસ્પદ આરોપીને માર્યો હતો માર. માર મારતા આરોપીનું થયું હતું મૃત્યુ: સૂત્ર.
પી.આઈ.પી.એસ.આઈ અને 4 કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધાયો.
ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો માર.
બાબુ નિસાર શેખનું મારના કારણે થયું હતું મૃત્યુ.
પોલીસકર્મીઓએ સાથે મળી લાશ ને સગેવગે કરી.
પરિવારજનોને જણાવ્યું કે આરોપીને મુક્ત કર્યા છે.
તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો.
એસીપી એ ફરિયાદી બની ગુન્હો નોંધાવતા ખળભળાટ.
પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ.