રીક્ષા ચાલકોની હડતાળ.

😷🌱અમદાવાદ….
🛺🛺ઓટોરીક્ષા ચાલકોની સ્વાભિમાનને લઈ માંગો.
લૉક ડાઉન સમયમાં રીક્ષા ચાલકોને પડી હતી અનેક મુશ્કેલીઓ.
📖5 અલગ અલગ માંગણીઓ ને લઈ કરવામાં આવી રહી છે રજુઆત.
દિલ્લી અને તેલંગાણા સરકારે આપેલી રાહત ગુજરાત સરકાર પણ આપે તેવી માંગ.
🎥ગુજરાત સરકાર 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15,000 રૂપિયા સહાય આપે તેવી માંગ.
💡રીક્ષા ચાલકોના વીજ બિલ અને બાળકોની સ્કૂલ ફી અને મ્યુનિસિપલ ટેક્ષ બિલ માફ કરવાની માંગ.
🛺❌❌7 જુલાઈ ના રોજ એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે.
કોંગ્રેસ પણ આ રીક્ષા યુનિયનો ને ટેકો જાહેર કર્યો.
🇮🇳સરકાર દ્વારા એક લાખની લૉન પણ ફક્ત કાગળ પર જ હોવાનો આક્ષેપ.
🏁🏁આગામી એક દિવસ ની હડતાળ માં સરકાર નહીં સાંભળે તો 10 જુલાઈના રોજ GMDC ખાતે વિશાળ સભા નું આયોજન.
અમદાવાદમાં 2.20 લાખ કરતા વધારે રીક્ષા ચાલક.
તમામ રીક્ષા ચાલકો સ્વયંભુ પાળશે હડતાળ.
🚑ઇમરજન્સી સેવાઓ ને ધ્યાનમાં લઈ રીક્ષાચાલક આપશે સેવા.
8 થી 10 લાખ રીક્ષા ચાલકો ગુજરાતમાં.
📢આપ અને કોંગ્રેસ પાર્ટી બન્ને રીક્ષા ચાલકોને ટેકો જાહેર કર્યો.
10 જેટલા રીક્ષા યુનિયનો આપશે હડતાળમાં સમર્થન.
🕹️આર્થિકતંગી ના લીધે 3 જેટલા રીક્ષાચાલકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું.
🇮🇳🇮🇳કોરોનાની મહામારીને કારણે PAN કાર્ડ સાથે આધાર લિંક કરવાની મુદ્દત વધી, 31 માર્ચ 2021 સુધી આધાર કાર્ડ લિંક કરાવી શકાશે.