*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*