આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી. આરોગ્યસેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન.

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી

આરોગ્ય સેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન

OTP વેરિફિકેશન બાદ પણ નથી ખુલી રહી એપ

ટેક્નિકલ કારણો સર એપ્લિકેશન નથી કરી રહી કામ જેને લઈને આરોગ્યે સેતુએ ટ્વિટ કરી આપી માહિતી