*ગુજરાત એકસ પ્રેસ ન્યુઝ .રીપોટર રાકેશ જોષી ; *હથિયાર કેસ: # ગુપ્તા ગન હૉઉસના મલિક સિવાય અન્ય માસ્ટર માઈન્ડ પણ સામે આવ્યા* *

અમદાવાદ: ગુજરાત ATSદ્વારા 54 હથિયાર સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે અને અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાત ATSદ્વારા જે આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી તે લોકોની પૂછપરછ માં ચોંકાવનારી માહિતી સામે આવી છે.