⭕ *ગુજરાતમાં નવા 615 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,397 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 211,સુરત 184, વડોદરા 57,નવસારી 21,મહેસાણા 16,ભાવનગર 14,રાજકોટ 12,આણંદ-કચ્છ 11,ગાંધીનગર 9,ભરૂચ 8,જામનગર-સાબરકાંઠા-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર 7,અરવલ્લી-વલસાડ-પંચમહાલ 5,જૂનાગઢ 4,ખેડા-નર્મદા-અમરેલી-મોરબી 3,પાટણ-બોટાદ-ગી રસોમનાથ-દાહોદ 2,બનાસકાંઠા-મહીસાગર-તાપી 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 30773
● રાજ્યમાં કુલ મોત : 1790
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 22417
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 20269
•વડોદરા-2131
•સુરત-4242
•રાજકોટ-240
•ભાવનગર-240
•આણંદ-193
•ગાંધીનગર-625
•પાટણ-164
•ભરૂચ-205
•નર્મદા-88
•બનાસકાંઠા-169
•પંચમહાલ-168
•છોટાઉદેપુર-55
•અરવલ્લી-192
•મહેસાણા-251
•કચ્છ-141
•બોટાદ-82
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-69
•દાહોદ-59
•ખેડા-140
•મહીસાગર-136
•સાબરકાંઠા-166
•નવસારી-89
•વલસાડ-93
•ડાંગ-4
•દ્વારકા-20
•તાપી-7
•જામનગર-190
•જૂનાગઢ-80
•મોરબી-16
•સુરેન્દ્રનગર-119
•અમરેલી-62 કેસ નોંધાયા
Update- 27.06.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)