*ગુજરાત માં ફોર વ્હીલરમાં માસ્ક પહેરવાનું કે નહીં તે મુદ્દે ગૃહ વિભાગનો નવો હુકમ*
*ફોર વ્હીલરમાં મુસાફરી દરમ્યાન એક વ્યક્તિ હોય તો માસ્ક પહેરવા પર મુક્તિ*
*જો કોઈ અધિકારી પૂછપરછ માટે રોકે તે સમયે પહેરવાનું રહેશે*
*ફોર વ્હીલરમાં ડ્રાઇવર સિવાય એકથી વધુ હોય તો ચહેરો ઢાંકવો ફરજીયાત*